![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2d/Thane_in_Maharashtra_%2528India%2529.svg/langgu-640px-Thane_in_Maharashtra_%2528India%2529.svg.png&w=640&q=50)
થાણા જિલ્લો
મહારાષ્ટ્ર (ભારત)નો એક જિલ્લો / From Wikipedia, the free encyclopedia
થાણા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ વિભાગમાં આવેલો જિલ્લો છે.
Quick Facts થાણા જિલ્લો ठाणे जिला, દેશ ...
થાણા જિલ્લો
ठाणे जिला | |
---|---|
![]() મહારાષ્ટ્રમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 19.2°N 72.97°E / 19.2; 72.97 | |
દેશ | ![]() |
રાજ્ય | મહારાષ્ટ્ર |
મુખ્યમથક | થાણે |
વિસ્તાર | |
• કુલ | ૪,૨૧૪ km2 (૧૬૨૭ sq mi) |
ઓળખ | થાણેકર |
ભાષાઓ | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમયક્ષેત્ર) |
વાહન નોંધણી | MH-04, MH-05, MH-43 |
વેબસાઇટ | thane |
બંધ કરો
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/50/Thane_district_1896.jpg/640px-Thane_district_1896.jpg)
૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે તેની વસતી ૧,૧૦,૬૦,૧૪૮ વ્યક્તિઓની હતી અને તે ભારતનો સૌથી વધુ વસતી ધરાવતો જિલ્લો હતો.[1] જોકે, થાણા જિલ્લાનું વિભાજન કરી નવો જિલ્લો પાલઘર બનાવવામાં આવતાં હવે જિલ્લાની વસતી ૮૦,૭૦,૦૩૨ વ્યક્તિઓની છે.
જિલ્લાનું વડું મથક થાણા શહેર છે. નવી મુંબઈ, કલ્યાણ-ડોંબિવલી, મીરા-ભાયંદર, ભિવંડી, ઉલ્લાસનગર, અંબરનાથ, બદલાપુર, મુરબાડ અને શહાપુર જિલ્લાના અન્ય મોટા શહેરો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઔદ્યોગિક રીતે વિકાસ પામેલા જિલ્લામાં થાણાનો ત્રીજો ક્રમ આવે છે.