પાલઘર જિલ્લો મહારાષ્ટ્ર રાજ્યના કોંકણ વિભાગમાં આવેલો જિલ્લો છે.[1]

Quick Facts પાલઘર જિલ્લો पालघर जिल्हा, દેશ ...
પાલઘર જિલ્લો

पालघर जिल्हा
જિલ્લો
Thumb
અક્ષાંશ-રેખાંશ: 19.697029°N 72.771249°E / 19.697029; 72.771249
દેશ ભારત
રાજ્યમહારાષ્ટ્ર
વિભાગકોંકણ
સ્થાપના૧ ઓગસ્ટ ૨૦૧૪
મુખ્યમથકપાલઘર
વિસ્તાર
  જિલ્લો૫,૩૪૪ km2 (૨૦૬૩ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
  શહેરી વિસ્તાર
૧૪,૩૫,૨૧૦
ભાષાઓ
  અધિકૃતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિન કોડ
૪૦૧xxx, ૪૦૨xxx, ૪૦૩xxx, ૪૦૪xxx, ૪૦૫xxx, ૪૦૬xxx
વાહન નોંધણીMH-04 (થાણા), MH-48 (વસઇ)
બંધ કરો

ભૂગોળ

જિલ્લાની પૂર્વ અને ઉત્તર પૂર્વે થાણા અને નાસિક જિલ્લો અને ગુજરાત રાજ્યનો વલસાડ જિલ્લો અને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી ઉત્તરે આવેલા છે. પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે, જ્યારે વસઇ-વિરાર એ મુંબઈ મેટ્રોપોલિટન વિસ્તારનો ભાગ છે.

ઇતિહાસ

૧ ઓગસ્ટ ૨૦૧૪ ના રોજ આ જિલ્લો મહારાષ્ટ્રના ૩૬મા જિલ્લા તરીકે થાણા જિલ્લામાંથી છૂટો પાડીને બનાવવામાં આવ્યો હતો. તે પાલઘર, વાડા, વિક્રમગડ, જવ્હાર, મોખડા, દહાણુ, તલાસરી અને વસઇ-વિરાર તાલુકાઓનો સમાવેશ કરે છે.

નગરપાલિકા

  • વસઈ-વિરાર

નગર પંચાયતો

તાલુકાઓ

વધુ માહિતી તાલુકો, વસ્તી વર્ષ ૨૦૦૧ ...
બંધ કરો

વસ્તી

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી ૨૯,૯૦,૧૧૬ વ્યક્તિઓની છે.[3] પાલઘરની શહેરી વસ્તી ૧૪,૩૫,૨૧૦ વ્યક્તિઓની છે, જે કુલ વસ્તીના ૪૮% જેટલા છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.