જોટાણા તાલુકો
ગુજરાતના મહેસાણા જિલ્લાનો તાલુકો From Wikipedia, the free encyclopedia
ગુજરાતના મહેસાણા જિલ્લાનો તાલુકો From Wikipedia, the free encyclopedia
જોટાણા તાલુકો ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલો તાલુકો છે. જોટાણા આ તાલુકાનું મુખ્ય મથક છે.
જોટાણા તાલુકાની રચના ૨૦૧૩માં થઇ હતી, જ્યારે તાલુકા પંચાયત ૧૯ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ કાર્યરત થઇ હતી.[1]. મહેસાણા તાલુકાના ૨૨, કડી તાલુકાના ૧૦ અને દેત્રોજ તાલુકાના ૩ ગામો મળીને કુલ ૩૫ ગામોનો આ તાલુકો બનેલો છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.