દેત્રોજ-રામપુરા તાલુકો અથવા દેત્રોજ તાલુકો ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાનો એક તાલુકો છે.[૨] દેત્રોજ આ તાલુકાનું મુખ્ય મથક છે. Quick Facts દેત્રોજ-રામપુરા તાલુકો, દેશ ...દેત્રોજ-રામપુરા તાલુકોતાલુકોતાલુકાનો નકશોદેશભારતરાજ્યગુજરાતજિલ્લોઅમદાવાદમુખ્ય મથકદેત્રોજવસ્તી (૨૦૧૧)[૧] • કુલ૮૩,૧૯૯ • લિંગ પ્રમાણ૯૩૭ • સાક્ષરતા૬૪.૧%સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)બંધ કરો દેત્રોજ તાલકાના ગામો તાલુકાના ગામોની સરહદ સાથેનો નકશો દેત્રોજ-રામપુરા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન અઘાર અબાસણા અમરપુરા ઇન્દ્રપુરા ઉમેદપુરા ઓઢવ ઓઢવ પરુ કાંઝ કાંટરોડી કુકવાવ કોઇંટીયા ગમનપુરા ગુંજાલા ઘાટીસણા ઘેલડા છનીયાર જસપુરા જેઠીપુરા ડાંગરવા દાભસર દામોદરીપુરા દેકાવાડા દેત્રોજ નાડીશાલા નાથપુરા નાના કરણપુરા નાની રાંટાઇ પનાર ફત્તેપુરા બંટાઇ બામરોલી બોસ્કા ભગાપુરા ભણકોડા ભોંયણી ભોંયણીપુરા મદ્રિસણા મારુસણા મોટા કરણપુરા મોટી રાંટાઇ રતનપુરા રાજપુરા રામપુરા રુડાતલ વાસણા શીહોર શોભાસણ સંગપરા સદાતપુરા સુંવાલા સુજપુરા હાથીપુરા સંદર્ભ [૧]"Detroj-Rampura Taluka Population, Religion, Caste Ahmadabad district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-07-19 પર સંગ્રહિત. મેળવેલ ૩૦ નવેમ્બર ૨૦૧૭. [૨]"My Taluka". ગુજરાત સરકાર. મૂળ માંથી 2012-04-01 પર સંગ્રહિત. મેળવેલ ૩ મે ૨૦૧૨. બાહ્ય કડીઓ દેત્રોજ તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૯-૧૨ ના રોજ વેબેક મશિન આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.vteWikiwand - on Seamless Wikipedia browsing. On steroids.