જામકંડોરણા
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર / From Wikipedia, the free encyclopedia
જામકંડોરણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
જામકંડોરણા | |
— નગર — | |
| |
અક્ષાંશ-રેખાંશ | 21°53′54″N 70°28′44″E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | રાજકોટ |
તાલુકો | જામકંડોરણા |
વસ્તી | ૧૩,૬૩૯ (૨૦૧૧[1]) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ અન્ય શાકભાજી |
બંધ કરો