ગુજરાતના બોટાદ જિલ્લાનો તાલુકો From Wikipedia, the free encyclopedia
ગઢડા તાલુકો એ બોટાદ જીલ્લાનો એક તાલુકો છે. ગઢડા તેનું મુખ્ય મથક છે.
ઓગસ્ટ ૨૦૧૩ પહેલાં તેનો સમાવેશ ભાવનગર જિલ્લામાં થતો હતો. ત્યારબાદ બોટાદ જિલ્લાની રચના થતા તેનો સમાવેશ બોટાદ જિલ્લામાં કરવામાં આવ્યો.[2][3]
ગઢડા તાલુકામાં ૭૫ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.[4]
|
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.