ગુજરાતના બોટાદ જિલ્લાનો તાલુકો From Wikipedia, the free encyclopedia
ગઢડા તાલુકો એ બોટાદ જીલ્લાનો એક તાલુકો છે. ગઢડા તેનું મુખ્ય મથક છે.
ઓગસ્ટ ૨૦૧૩ પહેલાં તેનો સમાવેશ ભાવનગર જિલ્લામાં થતો હતો. ત્યારબાદ બોટાદ જિલ્લાની રચના થતા તેનો સમાવેશ બોટાદ જિલ્લામાં કરવામાં આવ્યો.[૨][૩]
ગઢડા તાલુકામાં ૭૫ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.[૪]
|
Seamless Wikipedia browsing. On steroids.