ખેડબ્રહ્મા તાલુકો
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનો તાલુકો / From Wikipedia, the free encyclopedia
ખેડબ્રહ્મા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો તાલુકો છે. ખેડબ્રહ્મા આ તાલુકાનું મુખ્ય મથક છે.[2]
Quick Facts ખેડબ્રહ્મા તાલુકો, દેશ ...
ખેડબ્રહ્મા તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સાબરકાંઠા |
મુખ્યમથક | ખેડબ્રહ્મા |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૨૯૩૧૪૩ |
• લિંગ પ્રમાણ | ૯૮૧ |
• સાક્ષરતા | ૫૫.૮૪ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
બંધ કરો