ઈશાન ભારતમાં બોલાતી એક ઇન્ડો-આર્યન ભાષા From Wikipedia, the free encyclopedia
આસામી ભાષા (Assamese) (অসমীয়া) એ ઈશાન ભારતમાં બોલાતી એક ઇન્ડો-આર્યન ભાષા છે, જે મહદઅંશે ઉતરપૂર્વ ભારતનાં આસામ રાજ્યમાં બોલાય છે. તે આસામની અધિકૃત રાજ્યભાષા પણ છે. આ ઉપરાંત તે અરુણાચલ પ્રદેશનાં અમુક ભાગો અને અન્ય ઉતરપૂર્વીય ભારતીય રાજ્યોમાં પણ બોલાય છે. આસામી બોલનારા લોકો થોડા પ્રમાણમાં ભૂતાનમાં પણ જોવા મળે છે. આ ભાષા બોલનાર લગભગ ૧૩૦ લાખ લોકો છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.