દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો એક દેશ From Wikipedia, the free encyclopedia
આર્જેન્ટીના એ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો એક દેશ છે. આ દેશની ઉત્તરમાં બ્રાઝીલ, પશ્ચિમમાં ચીલી તથા ઉત્તરપશ્ચિમમાં પેરુગ્વે નામના દેશો આવેલા છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ બ્રાઝિલ પછીનો બીજો સૌથી મોટો દેશ છે. આ દેશમાં મુખ્ય ઉત્પાદન ઘઉંનું કરવામાં આવે છે, આ સિવાય અહીં મકાઈ, જવ, સોયાબીન, સૂર્યમુખીનાં બી, કપાસ, દ્રાક્ષ વગેરેનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. આ દેશ માંસ, ચામડું અને ઊનના ઉત્પાદન અને નિકાસ બાબતે વિશ્વમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
República Argentina (Spanish) આર્જેન્ટીના ગણરાજ્ય | |
---|---|
સૂત્ર: En unión y libertad "In Union and Liberty" | |
રાષ્ટ્રગીત: Himno Nacional Argentino | |
રાજધાની and largest city | બ્યૂનસ આયર્સ |
અધિકૃત ભાષાઓ | સ્પેનિશ૧ |
લોકોની ઓળખ | આર્જેંટાઇન |
સરકાર | સંઘીય અધ્યક્ષીય ગણરાજ્ય |
સ્વતંત્રતા સ્પેન થી | |
• જળ (%) | ૧.૧ |
વસ્તી | |
• ૨૦૦૮ અંદાજીત | ૪૦,૬૭૭,૩૪૮ (૩૦ મો) |
• ૨૦૦૧ વસ્તી ગણતરી | ૩૬,૨૬૦,૧૩૦ |
GDP (PPP) | ૨૦૦૭ અંદાજીત |
• કુલ | $૫૨૪.૧૪૦ બિલિયન (૨૩ મો) |
• Per capita | $૧૩,૩૧૭ (૫૭ મો) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) | 0.869 ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૩૮ મો |
ચલણ | પેસો (ARS) |
સમય વિસ્તાર | UTC-૩ (ART) |
• ઉનાળુ (DST) | UTC-૨ (ART) |
ટેલિફોન કોડ | ૫૪ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .ar |
આર્જેન્ટીના નામ અર્જેન્ટમ શબ્દ પરથી પડ્યું, જેનો અર્થ ચાઁદી થાય છે.
આર્જેન્ટીના દેશમાં કુલ ૨૪ (ચોવીસ) પ્રાંત આવેલા છે -
૧. બ્યૂનસ આયર્સ (રાજધાની) ૨. બ્યૂનર્સ આયર્સ (પ્રાન્ત) ૩. કૈટમાર્કા ૪. ચાકો ૫. ચુબુટ ૬. કોર્ડોબા ૭. કોરિયેન્ટેસ ૮. એન્ટ્રે રિયોસ ૯. ફ઼ૉરમોસા ૧૦. જ્યૂજુઈ ૧૧. લા પમ્પા ૧૨. લા રિયોજા |
૧૩. મેન્દોજ઼ા ૧૪. મિસિયોનેસ ૧૫. ન્યૂક્વીન ૧૬. રિયો નેગ્રો ૧૭. સાલ્ટા ૧૮. સૈન જુઆન ૧૯. સૈન લુઈ ૨૦. સૈન્તા ક્રુજ ૨૧. સૈન્ટા ફૈ ૨૨. સૈન્ટિયાગો ડેલ એસ્ત્રો ૨૩. ટિએરા ડેલ ફ઼ુએગો ૨૪. ટુકુમેન |
|
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.