દક્ષિણ અમેરિકાનો દેશ From Wikipedia, the free encyclopedia
બ્રાઝીલ (en:Brazil) દક્ષિણ અમેરિકા મહાદ્વીપ સ્થિત એક દેશ છે. તે આ મહાદ્વીપનો સૌથી મોટો દેશ છે. બ્રાઝિલની પ્રમુખ ભાષા પુર્તગાલી છે. બ્રાઝીલની જનસંખ્યા આશરે ૨૦,૮૦,૦૦,૦૦૦ જેટલી છે, જે દક્ષિણ અમેરિકામાં સૌથી વધુ છે. જનસંખ્યાની દ્રષ્ટિએ તે વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો તથા વિસ્તારની દ્રષ્ટિએ પાંચમો સૌથી મોટો દેશ છે. તેની રાજધાની બ્રાઝીલીયા છે. તે ૭૪૯૧ કિલોમીટરનો દરિયાકિનારો ધરાવે છે.આ દક્ષિણ અમેરિકાની મધ્યથી લઈ એટલાન્ટિક મહાસાગર સુધી ફેલાયેલ છે
![]() | વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
બ્રાઝીલનું સંઘીય ગણરાજ્ય રીપબ્લીકા ફેડરાટીવા દ બ્રાસીલ | |
---|---|
સૂત્ર:
| |
રાષ્ટ્રગીત:
| |
![]() | |
રાજધાની | Brasília |
સૌથી મોટું શહેર | São Paulo |
અધિકૃત ભાષાઓ | Portuguese[૨] |
વંશીય જૂથો (2010[૩]) |
|
લોકોની ઓળખ | Brazilian |
સરકાર | Federal presidential constitutional republic |
• President | Michel Temer |
• Vice President | Renan Cahleiros |
• President of the Chamber of Deputies | Eduardo Cunha |
• President of the Senate | Renan Calheiros |
• President of the Supreme Federal Court | Ricardo Lewandowski |
સંસદ | National Congress |
• ઉપલું ગૃહ | Federal Senate |
• નીચલું ગૃહ | Chamber of Deputies |
Independence from United Kingdom of Portugal, Brazil and the Algarves | |
• Declared | 7 September 1822 |
• Recognized | 29 August 1825 |
• Republic | 15 November 1889 |
• Current constitution | 5 October 1988 |
વિસ્તાર | |
• Total | 8,515,767 km2 (3,287,956 sq mi) (5th) |
• જળ (%) | 0.65 |
વસ્તી | |
• 2014 અંદાજીત | 202,768,562[૪] (5th) |
• ગીચતા | 23.8/km2 (61.6/sq mi) (190th) |
GDP (PPP) | 2015 અંદાજીત |
• કુલ | $3.259 trillion[૫][૬] (7th) |
• Per capita | $15,941[૫] (77th) |
GDP (nominal) | 2015 અંદાજીત |
• કુલ | $1.904 trillion[૫][૬] (8th) |
• Per capita | $9,312[૫] (70th) |
જીની (2012) | 51.9[૭] high |
માનવ વિકાસ દર (HDI) (2013) | 0.744[૮] high · 79th |
ચલણ | Real (R$) (BRL) |
સમય વિસ્તાર | UTC−2 to −5 (BRT) |
• ઉનાળુ (DST) | UTC−2 to −5 (BRST) |
તારીખ બંધારણ | dd/mm/yyyy (CE) |
વાહન દિશા | right |
ટેલિફોન કોડ | +55 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .br |
|
અહીંની અમેઝોન નદી, વિશ્વની સૌથી મોટી નદીઓમાં એક છે. આનું મુખ (ડેલ્ટા) ક્ષેત્ર અત્યંત ઉષ્ણ તથા આર્દ્ર ક્ષેત્ર છે જે એક વિષુવવૃત્તીય પ્રદેશ છે. આ ક્ષેત્રમાં જંતુઓ અને વનસ્પતિની અતિવિવિધ પ્રજાતિઓ જોવા મળે છે.
સન ૧૫૦૦માં કે તે પછી અહીં ઉપનિવેશ બનવાનો આરંભ થયો. આ પોર્ટુગલનું ઉપનિવેશ હતું.
બ્રાઝીલમાં ૨૮ કેન્દ્રીય રાજ્ય તથા એક કેન્દ્રીય જિલ્લો છે -
Seamless Wikipedia browsing. On steroids.