![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e4/Abel_Tasman_-_Cuyp_%2528cropped%2529_%2528adjusted%2529.jpg/640px-Abel_Tasman_-_Cuyp_%2528cropped%2529_%2528adjusted%2529.jpg&w=640&q=50)
અબેલ તાસ્માન
ડચ સફરી, શોધક અને વેપારી / From Wikipedia, the free encyclopedia
અબેલ જાન્સ્ઝૂન તાસ્માન (૧૬૦૩-૧૬૫૯) ડચ સમુદ્ર સફરી હતો. તેણે ૧૬૪૨ અને ૧૬૪૪માં પોતાની સમુદ્ર યાત્રાઓ દરમિયાન ડચ ઇસ્ટ ઇંડિયા કંપની તરફથી તાસ્માનિયા અને ન્યૂ ઝિલેન્ડની શોધ કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયાનો મોટાભાગનો પ્રદેશ પણ શોધ્યો હતો.
Quick Facts અબેલ તાસ્માન, જન્મ ...
અબેલ તાસ્માન | |
---|---|
![]() | |
જન્મ | ૧૬૦૩ ![]() Lutjegast ![]() |
મૃત્યુ | ૧૦ ઓક્ટોબર ૧૬૫૯ ![]() જાકાર્તા ![]() |
વ્યવસાય | અન્વેષક, સાગરખેડુ ![]() |
બંધ કરો
તાસ્માનનો જન્મ ગ્રોનિન્ગેન, હોલેન્ડમાં થયો હતો. ૧૬૩૩માં તે બાતવિયા (હવે જાકાર્તા) ગયો. ૧૬૩૬માં તે ફરી પાછો હોલેન્ડ આવ્યો અને બે વર્ષ પછી પોતાની પત્નિ સાથે જાકાર્તા ગયો. ૧૬૪૦માં તેણે જાપાન ૧૬૪૨માં દક્ષિણમાં પાલેમબાંગની સફરો કરી.[1]