નેધરલેંડ
From Wikipedia, the free encyclopedia
નેધરલેંડ જેને હોલેંડના નામથી પણ ઓળખવામાં આવે છે, તે યુરોપ ખંડ નો એક પ્રમુખ દેશ છે. યુરોપીય સંઘ ના સદસ્ય એવા આ દેશની રાજધાની એમસ્ટરડેમ શહેર છે. હેગ અથવા દેન હાગ અહીંનું બીજુ પ્રમુખ શહેર છે.
Quick Facts નેધરલેંડની રાજાશાહી Koninkrijk der Nederlanden, રાજધાની ...
નેધરલેંડની રાજાશાહી Koninkrijk der Nederlanden | |
---|---|
સૂત્ર: Je Maintiendrai જે મેનટિયેનડ્રાઈ મને અનુમોદિત કરવું જોઇએ | |
રાષ્ટ્રગીત: Wilhelmus van Nassouwe | |
રાજધાની | એમસ્ટરડેમ1 |
સૌથી મોટું શહેર | એમસ્ટરડેમ |
અધિકૃત ભાષાઓ | ડચ2 |
સરકાર | Parliamentary democracy Constitutional monarchy |
• રાણી | બીટ્રીક્ષ |
• વડા પ્રધાન | જેન પીટર બાલ્કેન્ડે |
સ્વતંત્રતા એંસી ચર્શોની લડાઈ | |
• જાહેર | જુલાઈ ૨૬, ૧૫૮૧ |
• માન્યતા | January 30, 1648 (by Spain) |
• જળ (%) | ૧૮.૪૧% |
વસ્તી | |
• જુલાઈ ૨૦૦૫ અંદાજીત | ૧૬,૨૯૯,૦૦૦ (૫૯મો) |
• ૨૦૦૧ વસ્તી ગણતરી | ૧૬,૧૦૫,૨૮૫ |
GDP (PPP) | ૨૦૦૬ અંદાજીત |
• કુલ | ૬૨૫.૨૭૧ billion (૨૩મો) |
• Per capita | $ ૩૦,૫૦૦ (૧૫મો) |
માનવ વિકાસ દર (HDI) (2003) | 0.943 very high · 12th |
ચલણ | Euro 3 (€ EUR) |
સમય વિસ્તાર | UTC+1 (CET) |
• ઉનાળુ (DST) | UTC+2 (CEST) |
ટેલિફોન કોડ | 31 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .nl |
1 The Hague is the seat of the government 2 In Friesland the Frisian language is also an official language, and Low Saxon and Limburgish are officially recognised as regional languages 3 Prior to 2001: Dutch Guilder (ƒ NLG) |
બંધ કરો