અજરાઈ
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ / From Wikipedia, the free encyclopedia
અજરાઈ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાનું ગામ છે. અજરાઈ ગામમાં પ્રાથમિક શાળા, આશ્રમશાળા (હળપતિ સેવા સંઘ સંચાલિત), આંગણવાડી, દૂધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
અજરાઈ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°49′00″N 72°59′00″E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નવસારી |
તાલુકો | ગણદેવી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
બંધ કરો
અજરાઈ ગામ અંબિકા નદીના કિનારા ઉપર, ગણદેવીથી નવસારી જતા રાજ્ય ધોરી માર્ગ ઉપર ગણદેવીની ઉત્તર દિશામાં આશરે ૨ કિલોમિટરના અંતરે આવેલું છે. ગામમાં કુળદેવી માતાનું મંદિર આવેલું છે, જયાં દર વર્ષે કારતક વદ બીજના દિવસે મેળો ભરાય છે.
આ ગામના લોકો મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |