ભારતના ગુજરાત રાજ્યનું એક નગર From Wikipedia, the free encyclopedia
ગણદેવી દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનું નગર અને મુખ્ય મથક છે.
ગણદેવી | |||||
— નગર — | |||||
અક્ષાંશ-રેખાંશ | 20°49′N 72°59′E | ||||
દેશ | ભારત | ||||
રાજ્ય | ગુજરાત | ||||
જિલ્લો | નવસારી | ||||
વસ્તી • ગીચતા |
૧૫,૮૪૩ (૨૦૦૧) • 1,980/km2 (5,128/sq mi) | ||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||
---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
વિસ્તાર • ઉંચાઇ |
8 square kilometres (3.1 sq mi) • 9 metres (30 ft) | ||||
કોડ
|
પ્રાચીન સમયમાં વેપારમથક તેમ જ વહાણ બાંધવાના કામ માટે જાણીતું ગણદેવી, ચીકૂ તેમ જ હાફુસ કેરી માટે પ્રખ્યાત છે. ગણદેવીમાં ખાંડ બનાવવાનું કારખાનું આવેલું છે. પ્રાચીન કાળમાં ગણદેવી બંદર ગણદેબા નામે ઓળખાતું હતું.[સંદર્ભ આપો]
ઇસ. ૧૮૬૬માં નંદશંકર મહેતાએ લખેલી નવલકથા કરણ ઘેલો[1]માં ગણદેવીનો ઉલ્લેખ જોવા મળે છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.