અગ્નિ (સંસ્કૃત: अग्नि) એક હિન્દુ દેવતા છે. તે અગ્નિ અથવા આગના ભગવાન છે. ઋગ્વેદમાં ઇન્દ્ર તથા વરૂણની સાથે અગ્નિને પણ મહાન દેવ ગણવામાં આવ્યા છે. તેઓ અગ્નિ લોકમાં સગુણ રૂપે રહે છે.
Quick Facts અગ્નિ, મંત્ર ...
અગ્નિ |
---|
|
તેજવર્તુળ સાથે ઘેટાં પર બેઠેલાં અગ્નિ |
મંત્ર | ઓમ અગનિદેવાય નમ: |
---|
શસ્ત્ર | દંડ |
---|
વાહન | ઘેટું[3] |
---|
જીવનસાથી | સ્વાહા[4] |
---|
બંધ કરો