ભારતમાં આવેલી પર્વતમાળા From Wikipedia, the free encyclopedia
અરવલ્લી[1][2] પશ્ચિમ ભારતમાં સ્થિત એક પર્વતમાળા છે. તેની લંબાઈ લગભગ 692 km (430 mi) છે. તે મુખ્યત્વે રાજસ્થાન પ્રદેશમાં છે, પણ તેનો પૂર્વ છેડો હરિયાણા પ્રદેશ સુધી ખેંચાઇ ને દિલ્લી નજીક અંત પામે છે.[3][4][5]
અરવલ્લી પર્વતમાળા | |
---|---|
રાજસ્થાનમાં અરવલ્લી પર્વતમાળા | |
શિખર માહિતી | |
શિખર | ગુરૂ શિખર, માઉન્ટ આબુ |
ઉંચાઇ | 1,722 m (5,650 ft) |
અક્ષાંસ-રેખાંશ | 24°35′33″N 74°42′30″E |
પરિમાણો | |
લંબાઇ | 692 km (430 mi) |
નામ | |
ઉચ્ચાર | હિંદી pronunciation: [aa ra vli] |
ભૂગોળ | |
દેશ | India |
રાજ્યો | રાજસ્થાન, હરિયાણા, દિલ્હી and ગુજરાત |
વિસ્તાર | ઉત્તર ભારત, પશ્ચિમ ભારત |
રહેણાંક | દિલ્હી, ગુરગાંવ, માઉન્ટ આબુ |
વિસ્તાર રેખાંશો | 25°00′N 73°30′E |
નદીઓ | બનાસ નદી, લુણી નદી, સખી and સાબરમતી નદી |
માઉન્ટ આબુમાં આવેલ ગુરૂ શિખર આ પર્વતમાળાનો સૌથી ઊંચો પર્વત છે. તેની ઊંચાઈ ૫૬૫૩ ફૂટ છે.
અરવલ્લી ભારતની સૌથી જૂની પર્વતમાળામાંની એક છે.[6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.