સૌરાષ્ટ્ર
ગુજરાતનો એક વિસ્તાર / From Wikipedia, the free encyclopedia
સૌરાષ્ટ્ર (અથવા સોરઠ કે કાઠિયાવાડ) એ અરબ સાગરમાં, ભારતના પશ્ચિમ ભાગમાં, ગુજરાત રાજ્યમાં આવેલો દ્વિપકલ્પ છે. તેની ઉત્તરમાં કચ્છનો અખાત અને પૂર્વમાં ખંભાતનો અખાત આવેલાં છે.
Quick Facts સૌરાષ્ટ્ર સોરઠ, દેશ ...
સૌરાષ્ટ્ર
સોરઠ | |
---|---|
વિસ્તાર | |
ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તાર, ભારત | |
સૌરાષ્ટ્રમાં આવેલા જિલ્લાઓ | |
ભારતમાં સૌરાષ્ટ્રનું સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 22.3000°N 70.7833°E / 22.3000; 70.7833 | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
વિસ્તાર | |
• કુલ | ૬૬,૦૦૦ km2 (૨૫૦૦૦ sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન નોંધણી | GJ |
મુખ્ય શહેરો | રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ, વેરાવળ, સુરેન્દ્રનગર, પોરબંદર |
બંધ કરો