વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
રાષ્ટ્રીય ઉદ્યાન / From Wikipedia, the free encyclopedia
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના વેળાવદર ગામની પાસે આવેલું છે.
Quick Facts કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, સ્થળ ...
કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન) | |
નર કાળિયાર હરણ | |
સ્થળ | ભાવનગર જિલ્લો, ગુજરાત, ભારત |
નજીકનું શહેર | ભાવનગર |
અક્ષાંશ-રેખાંશ | 22°02′N 72°03′E |
વિસ્તાર | 34.08 km2 (13.16 sq mi) |
સ્થાપના | ૧૯૭૬ |
નિયામક સંસ્થા | Forest Department of Gujarat |
બંધ કરો