ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલો તાલુકો From Wikipedia, the free encyclopedia
વલ્લભીપુર તાલુકો ભાવનગર જિલ્લામાં આવેલો એક તાલુકો છે.[2] તેનું નામ તેના મુખ્યમથક વલ્લભીપુર પરથી અપાયું છે, જે ઇ.સ. ૪૭૦થી ઇ.સ. ૭૮૮ સમયગાળામાં આ વિસ્તારમાં શાસન કરનાર મૈત્રક વંશની રાજધાની હતી.[3]
વલ્લભીપુર તાલુકો ભાવનગર જિલ્લાનો ઉત્તર-પશ્ચિમ ભાગ છે અને તેની ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરે બોટાદ જિલ્લો, પૂર્વમાં ભાવનગર તાલુકો, દક્ષિણે સિહોર તાલુકો અને દક્ષિણ-પશ્ચિમે ઉમરાળા તાલુકો આવેલો છે.[4]
વલ્લભીપુર તાલુકામાં ૫૮ (અઠ્ઠાવન) ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.[5]
|
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.