![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/71/Raja_Ravi_Varma_-_Mahabharata_-_Birth_of_Shakuntala.jpg/640px-Raja_Ravi_Varma_-_Mahabharata_-_Birth_of_Shakuntala.jpg&w=640&q=50)
વિશ્વામિત્ર
ક્ષત્રિય ઋષિ / From Wikipedia, the free encyclopedia
ઋગ્વેદના ત્રીજા મંડલના સૂક્તોના કર્તા, અયોધ્યાના સૂર્યવંશી રાજકુટુંબના ઉપાધ્યાય; કાન્યકુબ્જના પુરુવંશી ગાધિ રાજાના પુત્ર ક્ષત્રિય ઋષિ વિશ્વામિત્ર, કૌશિક; ગાધિજ; ગાધિનંદન વગેરે નામોથી પણ ઓળખાય છે. ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થઈ પોતાના તપોબળથી તેણે બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું હતું.
Quick Facts બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર, અંગત ...
બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર | |
---|---|
![]() શકુંતલા અને નવજાત શિશુનો ત્યાગ કરી રહેલા વિશ્વામિત્ર, (રાજા રવિ વર્માનું દોરેલું ચિત્ર) | |
અંગત | |
બાળકો | ૧૦૪ પૂત્રો અને એક દિકરી[1] |
માતા-પિતા |
|
કારકિર્દી માહિતી | |
સાહિત્યિક સર્જન | ઋગ્વેદના ત્રીજા મંડળનું, ગાયત્રી મંત્રનું અને રામ રક્ષા સ્તોત્રનું સર્જન કર્યુ |
સન્માનો | ઋષી રાજર્ષિ મહર્ષિ બ્રહ્મર્ષિ |
વંશ | કુશિક વંશ - Chandravamsha clan |
બંધ કરો