સૂર્યવંશીFrom Wikipedia, the free encyclopedia સૂર્યવંશી અથવા સૂર્યવંશ એ ક્ષત્રિય વર્ણની મુખ્ય શાખાઓમાંની એક છે. જેમાં સૂર્યવંશીઓ સૂર્ય નાં વંશજો મનાય છે. કાલિદાસનું રઘુવંશમ કેટલાક સૂર્યવંશી રાજાઓનો ઉલ્લેખ કરે છે.[1][2][3]
સૂર્યવંશી અથવા સૂર્યવંશ એ ક્ષત્રિય વર્ણની મુખ્ય શાખાઓમાંની એક છે. જેમાં સૂર્યવંશીઓ સૂર્ય નાં વંશજો મનાય છે. કાલિદાસનું રઘુવંશમ કેટલાક સૂર્યવંશી રાજાઓનો ઉલ્લેખ કરે છે.[1][2][3]