![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2e/Purva_Falls_formed_by_Tons_River.jpg/640px-Purva_Falls_formed_by_Tons_River.jpg&w=640&q=50)
રીવા જિલ્લો
From Wikipedia, the free encyclopedia
રીવા જિલ્લો ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા ૫૦ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. રીવા જિલ્લાનું મુખ્ય મથક રીવા શહેરમાં આવેલું છે.
Quick Facts રીવા જિલ્લો, દેશ ...
રીવા જિલ્લો | |
---|---|
મધ્ય પ્રદેશનો જિલ્લો | |
![]() તામસા નદી પરનો પુરવા ધોધ | |
![]() રીવા જિલ્લાનું મધ્ય પ્રદેશમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ (રીવા): 24.55°N 81.29°E / 24.55; 81.29 | |
દેશ | ![]() |
રાજ્ય | મધ્ય પ્રદેશ |
પ્રાંત | રીવા પ્રાંત |
મુખ્યમથક | રીવા |
સરકાર | |
• લોક સભા મતવિસ્તાર | રીવા (લોક સભા મતવિસ્તાર) |
વિસ્તાર | |
• કુલ | ૬,૨૪૦ km2 (૨૪૧૦ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૨૩,૬૫,૧૦૬ |
• ગીચતા | ૩૮૦/km2 (૯૮૦/sq mi) |
વસ્તી વિષયક | |
• સાક્ષરતા | 73.42% |
• લિંગ પ્રમાણ | 930 |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
મુખ્ય ધોરીમાર્ગો | NH 7, NH 27, NH 75 |
વેબસાઇટ | rewa |
બંધ કરો