![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/fe/Solidarity_with_the_people_of_Iran_%252852394248943%2529.jpg/640px-Solidarity_with_the_people_of_Iran_%252852394248943%2529.jpg&w=640&q=50)
મહેસા અમિની
From Wikipedia, the free encyclopedia
મેહેસા અમીની (૧૯૯૯/૨૦૦૦ - ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨, કુર્દી: Mehsa Emînî, مەھسا ئەمینی, ફારસી: مهسا امینی) કે જિના અમીની (કુર્દી: Jîna Emînî, ژیەینا) એક ઈરાની યુવતી હતી, જેનું મૃત્યુ ઈરાની પોલીસ કસ્ટડીમાં શંકાસ્પદ પરિસ્થિતિઓ હેઠળ થયું હતું. સંભવતઃ હિજાબ 'યોગ્ય રીતે' ન પહેરવા પર તેની પોલીસ દ્વારા હત્યા કરવામાં આવી હતી. ઈરાનની પોલીસના વિશેષ દળ ગશ્તે ઇરશાદે તેની ધરપકડ કરી હતી, અને ત્યારપછી તેનું મૃત્યુ થયું હતું.
Quick Facts મહેસા અમિની, જન્મ ...
મહેસા અમિની | |
---|---|
![]() Fotografie Mahsí Amíníové na plakátu demonstrantů | |
જન્મ | مهسا امینی ![]() ૨૧ સપ્ટેમ્બર ૧૯૯૯ ![]() Saqqez (ઈરાન) ![]() |
મૃત્યુ | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ ![]() તેહરાન ![]() |
અંતિમ સ્થાન | Saqqez ![]() |
પુરસ્કારો |
બંધ કરો