![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/ca/Flag_of_Iran.svg/langgu-640px-Flag_of_Iran.svg.png&w=640&q=50)
ઈરાન
દક્ષિણ-પશ્ચિમ એશિયામાં સ્થિત એક દેશ / From Wikipedia, the free encyclopedia
ઈરાન (جمهوری اسلامی ايران, જમ્હૂરી ઇસ્લામી ઈરાન) જંબુદ્વીપ (એશિયા)ની દક્ષિણ-પશ્ચિમ ખંડમાં સ્થિત એક દેશ છે. આ દેશ ઈ.સ. ૧૯૩૫ સુધી ફારસ નામથી પણ ઓળખાતો હતો. આની રાજધાની તેહરાન છે અને આ દેશ ઉત્તર-પૂર્વમાં તુર્કમેનિસ્તાન, ઉત્તરમાં કૈસ્પિયન સમુદ્ર અને અઝરબૈજાન, દક્ષિણમાં ફારસ ની ખાડ઼ી, પશ્ચિમમાં ઇરાક અને તુર્કી , પૂર્વમાં અફ઼ગ઼ાનિસ્તાન તથા પાકિસ્તાન થી ઘેરાયેલ છે. અહીંયા નો પ્રમુખ ધર્મ ઇસ્લામ છે તથા આ ક્ષેત્ર શિયા બહુમતિ ધરાવે છે. પ્રાચીન કાળમાં આ મોટા સામ્રાજ્યોની ભૂમિ રહી ચુક્યો છે. ઈરાન ને ૧૯૭૯માં ઇસ્લામિક ગણરાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું. અહીંના પ્રમુખ શહરો તેહરાન, ઇસ્ફ઼હાન, તબરેજ઼, મશહદ ઇત્યાદિ છે. રાજધાની તેહરાનમાં દેશની ૧૫ ટકા જનતા વાસ કરે છે. ઈરાનની અર્થવ્યવસ્થા મુખ્યતઃ તેલ અને પ્રાકૃતિક ગૅસની નિકાસ પર નિર્ભર છે. ફારસી અહીંની મુખ્ય ભાષા છે.
![]() | વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
جمهوری اسلامی ايران Jomhuri-ye Islāmi-ye Irān Islamic Republic of Iran ઈરાનનું ઈસ્લામિક ગણ રાજ્ય | |
---|---|
સૂત્ર: Esteqlāl, āzādi, jomhuri-ye eslāmi1 ઢાંચો:Fa icon"સ્વતંત્રતા, આઝાદી,ીસ્લામી ગણરાજ્ય" | |
રાષ્ટ્રગીત: Sorud-e Melli-ye Irān² | |
![]() | |
રાજધાની and largest city | તેહરાન |
અધિકૃત ભાષાઓ | ફારસી |
માન્ય પ્રાદેશિક ભાષાઓ | constitutional recognition of the regional languages such as Azeri, Kurdish, Mazandarani, and Gilaki |
લોકોની ઓળખ | ઈરાનીયન |
સરકાર | ઈસ્લામિક ગણ રાજ્ય |
• सर्वोच्च नेता | અયાતુલ્લાહ અલી ખામૈની |
• राष्ट्रपति | મહેમૂદ અહમદીનેજાદ |
• प्रथम उप राष्ट्रपति | પરવેઝ દાઉદી |
• विशेषज्ञों की परिषद और योग्यता विवेक परिषद के अध्यक्ष | अकबर हाशमी रफसंजानी |
• मजलिस के अध्यक्ष | अली लारीजानी |
• | अहमद जानाती |
• न्यायिक व्यवस्था के प्रमुख | मेहमूद हाशमी शाहरौदी |
एकीकरण | |
• मेडियन राजशाही | ઈ.પૂ.૬૨૫ |
• सफावी वंश (पुनर्स्थापना) | १५०१ |
• इस्लामिक गणराज्य की घोषणा | १ अप्रैल १९७९ |
• જળ (%) | ०.७ |
વસ્તી | |
• ૨૦૦૭ વસ્તી ગણતરી | ૭૦,૪૯૫,૭૮૨³ (૧૮મું) |
GDP (PPP) | २००८ અંદાજીત |
• કુલ | $८१९.७९९ बिलियन (-) |
• Per capita | $११,२५० (-) |
માનવ વિકાસ દર (HDI) (२००८) | ![]() ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · - |
ચલણ | ईरानियन रियाल (ريال) (IRR) |
સમય વિસ્તાર | UTC+३:३० (IRST) |
• ઉનાળુ (DST) | UTC+४:३० (ईरान डेलाइट टाइम (IRDT)) |
ટેલિફોન કોડ | ९८ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .ir |
|