પશ્ચિમ ઇરાની ભાષા From Wikipedia, the free encyclopedia
ફારસી (فارسی) ભારતીય-યુરોપીય ભાષાસમૂહના ભારતીય-ઇરાની ભાગમાં આવેલી એક ભાષા છે. એ ઈરાન, અફઘાનિસ્તાન (૧૯૫૮થી આધિકારિક રૂપે દરી)[1] અને તાજિકિસ્તાન (સોવિયત સમયે તજિકી)[2] દેશોની મુખ્ય ભાષા છે પરંતુ તે મુખ્યત્વે ઇરાનમાં બોલાય છે. ફારસી અરબી લિપિમાં લખાતી આવી છે.
મધ્યયુગ દરમ્યાન ફારસી-પરસ્ત મુઘલો તથા અન્ય મધ્ય એશિયાઇ શાસકોના આગમન સાથે ફારસી ભાષાના શબ્દો ભારતીય ભાષાઓમાં પણ પ્રવેશ્યા છે.[3] ઉર્દૂ ભાષામાં તથા કઇંક અંશે હિન્દી ભાષામાં ફારસી ભાષાની અસર દેખાઇ આવે છે. ગુજરાત રાજ્યમાં પણ મુઘલ તેમ જ મુસલમાન શાસકો શાસન કરી ગયા હોવાને કારણે ગુજરાતી ભાષામાં પણ ફારસી ભાષાની અસર ધરાવતા શબ્દો જોવા મળે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.