![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/5e/Blackbuck_male_female.jpg/640px-Blackbuck_male_female.jpg&w=640&q=50)
ભારતના રાજ્ય પ્રાણીઓની યાદી
From Wikipedia, the free encyclopedia
આ ભારતના રાજ્ય પ્રાણીઓની યાદી દર્શાવે છે.
વધુ માહિતી રાજ્ય, સામાન્ય નામ ...
રાજ્ય | સામાન્ય નામ | તસ્વીર |
---|---|---|
આંધ્ર પ્રદેશ | કાળિયાર | ![]() |
અરુણાચલ પ્રદેશ | ગાયલ | ![]() |
આસામ | એકસિંગી ગેંડો | ![]() |
બિહાર | ભારતીય જંગલી બળદ | ![]() |
છત્તીસગઢ | એશિયન જંગલી ભેંસ | ![]() |
ગોઆ | ભારતીય જંગલી બળદ | ![]() |
ગુજરાત | સિંહ | ![]() |
હરિયાણા | કાળિયાર | ![]() |
હિમાચલ પ્રદેશ | હિમ દિપડો | ![]() |
જમ્મુ અને કાશ્મીર | કાશ્મીરી હરણ | ![]() |
ઝારખંડ | હાથી | ![]() |
કર્ણાટક | હાથી | ![]() |
કેરળ | હાથી | ![]() |
લક્ષદ્વીપ | બટરફ્લાય માછલી | ![]() |
મેઘાલય | ક્લાઉડેડ દીપડો | ![]() |
મધ્ય પ્રદેશ | બારસીંગા | ![]() |
મહારાષ્ટ્ર | શેકરુ | ![]() |
મણિપુર | સાન્ગાઈ | ![]() |
મિઝોરમ | ગિબન વાંદરો | ![]() |
નાગાલેંડ | ભારતીય જંગલી બળદ | ![]() |
ઓરિસ્સા | સાબર હરણ | ![]() |
પોંડિચેરી | ખિસકોલી | ![]() |
પંજાબ | કાળિયાર | ![]() |
રાજસ્થાન | ચિંકારા | ![]() |
સિક્કિમ | લાલ પાન્ડા | ![]() |
તામિલ નાડુ | નિલગીરી તાહર | ![]() |
ત્રિપુરા | પાયરનો લંગુર | ![]() |
ઉત્તરાખંડ | કસ્તુરી હરણ | ![]() |
ઉત્તર પ્રદેશ | હરણ | ![]() |
પશ્ચિમ બંગાળ | વાઘ | ![]() |
બંધ કરો
ભારતમાં આ પ્રાણીઓ પર લુપ્ત થવાનો ખતરો છે.