![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/33/Dhol_players.jpg/640px-Dhol_players.jpg&w=640&q=50)
પંજાબી લોકો
From Wikipedia, the free encyclopedia
પંજાબી લોકો (પંજાબી: پنجابی, ਪੰਜਾਬੀ), અથવા પંજાબીઓ, એક ભારતીય-આર્યન વંશીય જૂથ છે, જે મુખ્યત્વે ભારતીય ઉપખંડનો પંજાબ પ્રદેશમાં વસે છે કે પંજાબી ભાષા બોલે છે.[17] ફારસી ભાષામાં "પંજાબ"નો શાબ્દિક અર્થ "પાંચ પાણીઓની જમીન" છે: પંજ ("પાંચ") આબ ("પાણી").[18] તુર્કી અને ફારસી શાસકોએ આ પ્રદેશ માટે "પંજાબ"નું નામ આપ્યું હતું,[19] અને આ નામ ખાસ કરીને મુઘલ સામ્રાજ્યની હકૂમત દરમ્યાન લોકપ્રિય હતું.[20] પંજાબને ઘણી વખતથી ભારત અને પાકિસ્તાનનું ખાસ કૃષિક્ષેત્ર તરીકે ઓળખવામાં આવ્યું છે.[21][22] વસ્તી મુજબ પંજાબિઓ દુનિયામાં 8મું સૌથી મોટું વંશીય જૂથ છે.[23]
Quick Facts કુલ વસ્તી, નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો ...
![]() | |
કુલ વસ્તી | |
---|---|
c. 121 મિલિયન લગભગ 12 કરોડ[1] | |
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો | |
![]() | 90,700,000[2][3] |
![]() | 29,102,477[4] |
![]() | 430,705[5] |
![]() | 296,381[6][7] |
ઢાંચો:Country data યુનાઈટેડ સ્ટેટ્સ | 250,000[8] |
![]() | 71,228[9] |
![]() | 56,400[10] |
![]() | 54,000[11] |
ઢાંચો:Country data નૉર્વે | 24,000[12] |
![]() | 23,700[13] |
![]() | 19,752[14] |
![]() | 808[15] |
ભાષાઓ | |
ધર્મ | |
ભારતમાં: શીખ ધર્મ (57.7%), હિંદુ ધર્મ (38.5%)[16] પાકિસ્તાનમાં: ઇસ્લામ (97%) લઘુમતીઓ:
| |
સંબંધિત વંશીય સમૂહો | |
કાશ્મીરી, હિંદકોવાન, ગુજરાતી, રાજસ્થાની, સિંધી |
બંધ કરો
મુખ્યપ્રવાહ ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને બૉલિવુડ પર પંજાબી લોકોની મજબૂત અસર દેખાય છે.