![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/48/RanchhodjiTemple.jpg/640px-RanchhodjiTemple.jpg&w=640&q=50)
ડાકોર
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ / From Wikipedia, the free encyclopedia
ડાકોર ખેડા જિલ્લાનાં ઠાસરા તાલુકામાં આવેલું નગર છે અને રણછોડરાયજી મંદિર માટે પ્રખ્યાત છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
ડાકોર | |
— નગર — | |
![]() રણછોડરાયજી મંદિર, ડાકોર | |
અક્ષાંશ-રેખાંશ | 22°47′50″N 73°12′37″E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ખેડા |
તાલુકો | ઠાસરા |
વસ્તી | ૨૫,૬૫૮[1] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | મકાઈ, બાજરી, કપાસ, દિવેલી, તમાકુ, બટાટા, શક્કરીયાં |
બંધ કરો