જોધપુર
From Wikipedia, the free encyclopedia
જોધપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલું એક ઐતિહાસિક નગર છે. જોધપુર નગરમાં જોધપુર જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
જોધપુર (Jodhpur) | |||||||
— CITY — | |||||||
Jodhpur, also known as Sun City | |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 26°17′N 73°01′E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | રાજસ્થાન | ||||||
જિલ્લો | જોધપુર | ||||||
Mayor | Mr. Rameshwar | ||||||
વસ્તી • ગીચતા |
૧૪,૧૦,૦૦૦ (૨૦૧૧) • 11,210/km2 (29,034/sq mi)[1] | ||||||
અધિકૃત ભાષા(ઓ) | હિંદી | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
165.50 square kilometres (63.90 sq mi) • 231 metres (758 ft) | ||||||
કોડ
|
બંધ કરો
જોધપુર શહેર રાજ્ય તેમ જ દેશનાં મહત્વનાં સ્થળો સાથે રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા જોડાયેલું હોવાથી અહીં પહોંચવાનું સરળ છે. અહીં હવાઇમથક પણ આવેલું છે.