જોધપુર જિલ્લો
From Wikipedia, the free encyclopedia
જોધપુર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યમાં આવેલા કુલ ૩૩ (તેત્રીસ) જિલ્લાઓ[1] પૈકીનો એક જિલ્લો છે. જોધપુર જિલ્લાનું મુખ્ય મથક જોધપુર શહેરમાં આવેલું છે.