જામકંડોરણા તાલુકો
ગુજરાતના રાજકોટ જિલ્લાનો તાલુકો / From Wikipedia, the free encyclopedia
જામકંડોરણા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાનો મહત્વનો તાલુકો છે. જામકંડોરણા નગરમાં આ તાલુકાનું મુખ્ય મથક આવેલું છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
જામકંડોરણા તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | રાજકોટ |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
બંધ કરો