![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/24/Brahmaji_Temple_of_Khedbrahma2.jpg/640px-Brahmaji_Temple_of_Khedbrahma2.jpg&w=640&q=50)
ખેડબ્રહ્મા
ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનું એક નગર / From Wikipedia, the free encyclopedia
ખેડબ્રહ્મા (ઉચ્ચાર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.[2] તે ઐતહાસિક અને પ્રાચીન દ્રષ્ટિએ, જવલ્લે જ જોવા મળતા બ્રહ્માના મંદિર અને વાવ, અંબિકા મંદિર અને મહાવીર જૈન મંદિર માટે જાણીતું છે.
![]() | આ લેખ English ભાષામાં રહેલા સંબંધિત લેખ વડે વિસ્તૃત કરી શકાશે. (૨૦૨૩)
|
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
ખેડબ્રહ્મા | |||||||
— નગર — | |||||||
![]() બ્રહ્મા મંદિર, ખેડબ્રહ્મા | |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 24°1′42″N 73°2′29″E | ||||||
દેશ | ![]() | ||||||
રાજ્ય | ગુજરાત | ||||||
જિલ્લો | સાબરકાંઠા | ||||||
વસ્તી | ૨૫,૦૦૧[1] (૨૦૧૧) | ||||||
લિંગ પ્રમાણ | ૧.૦૯૧૭૦૩૦૫૬૭૬૮૬ ♂/♀ | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
કોડ
|
બંધ કરો