ખંભાત તાલુકો
ગુજરાતના આણંદ જિલ્લાનો તાલુકો / From Wikipedia, the free encyclopedia
ખંભાત તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલો તાલુકો છે. ખંભાત શહેર આ તાલુકાનું મુખ્ય મથક છે.