દેવનાગરી
ઘણી ભારતીય અને નેપાળી ભાષા લખવા માટેની લિપિ / From Wikipedia, the free encyclopedia
દેવનાગરી એક પ્રાચીન લિપિ છે. સંસ્કૃત અને હિંદી જેવી ઘણી ભારતીય ભાષા દેવનાગરી લિપિમાં લખાતી આવી છે. દેવનાગરી લિપિ મૂળ તો સંસ્કૃત માટે જ બની છે, એટલે એમાં દરેક ચિન્હ માટે એક અને માત્ર એક જ ધ્વનિ છે. દેવનાગરીમાં ૧૨ સ્વર અને ૩૪ વ્યંજન છે. બીજી ઘણી બધી ભાષાઓની જેમ દેવનાગરી લિપિ ને પણ ડાબેથી જમણે લખવામાં આવે છે. પ્રત્યેક શબ્દ ઉપર એક રેખા દોરવા માં આવે જે જેને શિરોરેખા કહેવાય છે.
Quick Facts દેવનાગરી देवनागरी, Type ...
દેવનાગરી देवनागरी | |
---|---|
દેવનાગરી લિપિનું ઉદાહરણ | |
Type | અબુગિડા
|
Languages | હિંદી, મરાઠી, નેપાળી, ભોજપુરી, મૈથિલી, રાજસ્થાની, છત્તીસગઢી, સંથાલી, કાશ્મીરી, કોંકણી, સિંધી, ડોગરી, બોડો, નેવાર ભાષા, અવધી, મગહી, હરીયાણવી, ભીલી ભાષા, મુંદરી ભાષા, સંસ્કૃત, પાલિ અને અન્ય ઘણી ભાષાઓ |
Time period | પ્રારંભિક ચિહ્નો: ૧લી સદી,[1]આધુનિક સ્વરૂપ: ૧૦મી સદી[2][3] |
Parent systems | પ્રોટો-સિનાઇટિક[a]
|
Child systems | ગુજરાતી મોદી લિપિ |
Sister systems | ગુરુમુખી લિપિ, નંદીનાગરી |
Direction | Left-to-right |
ISO 15924 | Deva, 315 |
Unicode alias | Devanagari |
Unicode range | U+0900–U+097F દેવનાગરી, U+A8E0–U+A8FF દેવનાગરી વિસ્તૃત, U+1CD0–U+1CFF વેદિક વિસ્તરણ |
[a] બ્રાહ્મિક લિપિઓના સેમિટિક ઉદ્ભવ અંગે મતમતાંતર છે. | |
બંધ કરો