From Wikipedia, the free encyclopedia
શૂન્ય (૦) દશાંશ સંખ્યા પ્રણાલી પ્રમાણે સંખ્યા છે. શૂન્ય દશાંશ પ્રણાલીનો મૂળભૂત આધાર પણ છે. શૂન્યની શોધ ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટે કરી હતી.[1]
શૂન્યનો સૌપ્રથમ ઉપયોગ ભારતીય ગણિતશાસ્ત્ર માં થયો હતો. શૂન્યની શોધ ભારતીય ગણિતજ્ઞ આર્યભટ્ટે (ઈ.સ.પૂર્વે ૫૦૦) કરી હતી.[1][2][2][3][4] ઇસ. ૪૫૮ ના જૈન ગ્રંથ લોકવિભાગમાં શૂન્યનો ઉલ્લેખ મળે છે.[5]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.