સિરિયા
From Wikipedia, the free encyclopedia
સિરિયા, આધિકારિક રીતે સિરિયાઈ આરબ ગણરાજ્ય (અરબી: الجمهورية العربية السورية ), વાયવ્ય એશિયાનું એક રાષ્ટ્ર છે. આની પૂર્વ માં લેબેનાન તથા ભૂમધ્ય સાગર, વાયવ્યમાં ઇઝરાયલ, દક્ષિણમાં જોર્ડન, પૂર્વમાં ઇરાક તથા ઉત્તરમાં તુર્કી છે. ઇઝરાયલ તથા ઇરાકની વચ્ચે હોવાને કારણે આ મધ્ય-પૂર્વનો એક મહત્વપૂર્ણ દેશ છે. આની રાજધાની દમાસ્કસ છે, જે ઉમ્મયદ ખિલાફ઼ત તથા મામલુક સામ્રાજ્યની રાજધાની રહી ચૂકી છે. એપ્રિલ ૧૯૪૬માં ફ્રાંસથી સ્વતંત્રતા મળ્યા પછી અહીંના શાસનમાં બાથ પાર્ટીનું પ્રભુત્વ રહ્યું છે. ૧૯૬૩થી અહીં કટોકટી લાગુ પડી હતી જેને કારણે ૧૯૭૦થી અહીંના શાસકો અસદ કુટુંબમાંથી આવે છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts جمهورية سوريا العربيةAl-Jumhūriyyah al-ʿArabiyyah as-Sūriyyah સીરિયાઈ આરબ ગણરાજ્ય, રાજધાની and largest city ...
جمهورية سوريا العربية Al-Jumhūriyyah al-ʿArabiyyah as-Sūriyyah સીરિયાઈ આરબ ગણરાજ્ય | |
---|---|
રાષ્ટ્રગીત: Homat el Diyar ભૂમિ કે પાલક | |
રાજધાની and largest city | દમાસ્કસ |
અધિકૃત ભાષાઓ | અરબી |
લોકોની ઓળખ | સીરિયન |
સરકાર | અધ્યક્ષીય ગણતંત્ર આપાતકાલ કાનૂન કે અંતર્ગત 1963 સે |
• રાષ્ટ્રપતિ | બશર અલ-અસાદ |
• પ્રધાનમંત્રી | મોહમ્મદ નાજી અલ-ઓતારી |
સ્વતંત્રતા ફ્રાંસ થી | |
• પ્રથમ ઘોષણા | સપ્ટેંબર 19361 |
• બીજી ઘોષણા | ૧ જાન્યૂઆરી ૧૯૪૪ |
• માન્યતા | ૧૭ એપ્રિલ ૧૯૪૬ |
• જળ (%) | 0.0૬ |
વસ્તી | |
• ૨૦૦૭ અંદાજીત | ૧૯,૪૦૫,૦૦૦ (૫૫ મો) |
GDP (PPP) | ૨૦૦૭ અંદાજીત |
• કુલ | $૮૭.૦૯ બિલિયન (૬૩ મો) |
• Per capita | $૪,૪૮૮ (૧૧૧ મો) |
GDP (nominal) | ૨૦૦૭ અંદાજીત |
• કુલ | $૩૭.૭૬ બિલિયન (૭૩ મો) |
• Per capita | $૧,૯૪૬ (૧૧૪ મો) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) | 0.૭૨૪ ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૦૯ મો |
ચલણ | સીરિયન પાઉંડ (SYP) |
સમય વિસ્તાર | UTC+૨ (EET) |
• ઉનાળુ (DST) | UTC+૩ (EEST) |
ટેલિફોન કોડ | 963 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .sy |
|
બંધ કરો