તુર્કી કે તુર્કસ્તાન (તુર્કી: Türkiye, તુર્કિયે) યુરેશીયા ખંડમાં સ્થિત એક દેશ છે. આની રાજધાની અંકારા છે. આની મુખ્ય- અને રાજભાષા તુર્કી ભાષા છે. આ દુનિયા નો એકલો[સંદર્ભ આપો] મુસ્લિમ બહુમત વાળો દેશ છે જે ધર્મનિરપેક્ષ છે. આ એક લોકતાંત્રિક ગણરાજ્ય છે. આના એશિયાઈ ભાગને અનાતોલીયો અને યુરોપીય ભાગને થ્રેસ કહે છે.
Quick Facts રીપબ્લિક ઓફ તુર્કીTürkiye Cumhuriyeti તુર્કી ગણરાજ્ય, રાજધાની ...
રીપબ્લિક ઓફ તુર્કી Türkiye Cumhuriyeti
તુર્કી ગણરાજ્ય |
---|
|
સૂત્ર: Yurtta Sulh, Cihanda Sulh (તુર્કી) "Peace at Home, Peace in the World" (અંગ્રેજી) "અમન ઘર પર, અમન દુનિયા માં" |
રાષ્ટ્રગીત: İstiklâl Marşı |
|
રાજધાની | અંકારા |
---|
સૌથી મોટું શહેર | ઇસ્તંબુલ |
---|
અધિકૃત ભાષાઓ | તુર્કીશ ભાષા |
---|
લોકોની ઓળખ | તુર્કીશ |
---|
સરકાર | ગણરાજ્ય |
---|
રાષ્ટ્રીય દિવસ |
---|
• જળ (%) | ૧.૩ |
---|
વસ્તી |
---|
• ૨૦૦૫ અંદાજીત | ૭૩,૧૯૩,૦૦૦ (૧૭મો ૧) |
---|
• ૨૦૦૦ વસ્તી ગણતરી | ૬૭,૮૪૪,૯૦૩ |
---|
GDP (PPP) | ૨૦૦૬ અંદાજીત |
---|
• કુલ | ૬૧૧.૬ બિલિયન (૧૮મો) |
---|
• Per capita | ૮,૩૯૩ (૭૩મો) |
---|
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭) | ૦.૭૭૫ ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૮૪મો |
---|
ચલણ | નવી તુર્કીશ લીરા૨ (TRY) |
---|
સમય વિસ્તાર | UTC+૨ (EET) |
---|
• ઉનાળુ (DST) | UTC+૩ (CEST) |
---|
ટેલિફોન કોડ | ૯૦ |
---|
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .tr |
---|
૧. Population & Density ranks based on ૨૦૦૫ figures. ૨. Since ૧ January ૨૦૦૫, the New Turkish Lira (Yeni Türk Lirası) replaced the old Turkish Lira. |
બંધ કરો