![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/22/Samarjitsinh_Gaekwad_with_his_wife_Radhikaraje_%2528cropped%2529.jpg/640px-Samarjitsinh_Gaekwad_with_his_wife_Radhikaraje_%2528cropped%2529.jpg&w=640&q=50)
સમરજિતસિંહ ગાયકવાડ
ભારતીય ક્રિકેટ વહીવટકર્તા / From Wikipedia, the free encyclopedia
સમરજીતસિંહ રણજીતસિંહ ગાયકવાડ (જન્મ ૨૫ એપ્રિલ ૧૯૬૭) ક્રિકેટ પ્રશાસક અને ભૂતપૂર્વ પ્રથમ શ્રેણી ક્રિકેટર છે. ગાયકવાડ ભારતના બરોડા સ્ટેટના રાજા છે. તેમને ૨૦૧૩ના સમાધાન અંતર્ગત પરિવારની સંપત્તિનો મોટો હિસ્સો મળ્યો હતો.[1]
Quick Facts સમરજિતસિંહ રણજીતસિંહ ગાયકવાડ, વડોદરાના મહારાજા ...
સમરજિતસિંહ રણજીતસિંહ ગાયકવાડ | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
વડોદરાના શીર્ષક મહારાજા | |||||||||||||||
![]() ૨૦૧૭માં સમરજિતસિંહ ગાયકવાડ તેમની પત્ની રાધિકારાજે સાથે | |||||||||||||||
વડોદરાના મહારાજા | |||||||||||||||
Tenure | ૨૦૧૨ – હાલ | ||||||||||||||
રાજ્યાભિષેક | ૨૦૧૨ | ||||||||||||||
પુરોગામી | રણજીતસિંહ પ્રતાપસિંહ ગાયકવાડ | ||||||||||||||
વારસદાર | સંગ્રામસિંહ ગાયકવાડ | ||||||||||||||
અંગત માહિતી | |||||||||||||||
જન્મ | ૨૫ એપ્રિલ ૧૯૬૭ વડોદરા, ગુજરાત, ભારત | ||||||||||||||
બેટિંગ શૈલી | જમણેરી | ||||||||||||||
સંબંધો | જુઓ ગાયકવાડ રાજવંશ | ||||||||||||||
સ્થાનિક ટીમ માહિતી | |||||||||||||||
વર્ષ | ટીમ | ||||||||||||||
૧૯૮૭/૮૮–૧૯૮૮/૮૯ | વડોદરા ક્રિકેટ ટીમ | ||||||||||||||
કારકિર્દી આંકડાઓ | |||||||||||||||
| |||||||||||||||
Source: ESPNcricinfo, ૭ સપ્ટેમ્બર ૨૦૧૯ | |||||||||||||||
બંધ કરો