દિલ્હીમાં ભારતની સંસદની અગાઉની બેઠક From Wikipedia, the free encyclopedia
સંસદ ભવન નવી દિલ્હીમાં આવેલી ભારતીય સંસદની ઇમારત છે. તે રાષ્ટ્રપતિ ભવનથી ૭૫૦ મીટરના અંતરે સંસદ માર્ગ પર સેન્ટ્રલ વિસ્ટાની સામે આવેલી છે. તેની નજીકમાં ઇન્ડિયા ગેટ, નેશનલ વોર મેમોરિયલ, પ્રધાનમંત્રી કાર્યાલય અને નિવાસસ્થાન આવેલા છે. સંસદમાં લોક સભા અને રાજ્ય સભાનો સમાવેશ થાય છે.
સંસદ ભવન | |
---|---|
સંસદ ભવન | |
રાજપથ દેખાતું સંસદ ભવન | |
ભૂતપૂર્વ નામ | હાઉસ ઓફ પાર્લામેન્ટ |
અન્ય નામો | પાર્લામેન્ટ બિલ્ડિંગ |
સામાન્ય માહિતી | |
સ્થિતિ | કાર્યરત |
સ્થાપત્ય શૈલી | લ્યુટેન્સ દિલ્હી |
સરનામું | સંસદ માર્ગ, નવી દિલ્હી, ભારત |
નગર અથવા શહેર | નવી દિલ્હી |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 28.617189°N 77.208084°E |
બાંધકામની શરૂઆત | ૧૯૨૧ |
ખૂલેલ | ૧૯૨૭ |
માલિક | બ્રિટિશ ભારત (૧૯૨૭–૧૯૪૭) ભારત સરકાર (૧૯૫૦–હાલમાં) |
રચના અને બાંધકામ | |
સ્થપતિ | ઇરવિન લ્યુટેન્સ અને હર્બટ બેકર |
અન્ય માહિતી | |
બેઠક ક્ષમતા | ૭૯૦ |
સંસદ ભવનનું નિર્માણ બ્રિટિશ સ્થપતિઓ એડવિન લ્યુટેન્સ અને હર્બટ બેકર વડે ઇ.સ. ૧૯૨૧ થી ઇ.સ. ૧૯૨૭ દરમિયાન થયું હતું. જાન્યુઆરી ૧૯૨૭માં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બ્રિટિશ સત્તાનો અંત થતા બંધારણીય સમિતિ વડે તે હસ્તગત કરાયું હતું અને ૧૯૫૦માં બંધારણ અમલમાં આવતા તે ભારતીય સંસદ હેઠળ આવ્યું હતું.[1]
સંસદની નવી ઇમારત હાલના સંસદની સામે સેન્ટ્રલ વિસ્ટા રીડેવલેપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બાંધકામ હેઠળ છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.