![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2a/Odisha_locator_map.svg/langgu-640px-Odisha_locator_map.svg.png&w=640&q=50)
સંબલપુર જિલ્લો
From Wikipedia, the free encyclopedia
સંબલપુર જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. સંબલપુર જિલ્લાનું મુખ્ય મથક સંબલપુર શહેર ખાતે આવેલું છે. આ જિલ્લો મહાનદી નદી કાઠે આવેલો છે અને તેનું કુલ ક્ષેત્રફળ ૬,૭૦૨ કિ.મી છે જેમાં ૬૦% ભાગમાં ગીચ જંગલો આવેલા છે. સંબરપુર શહેર છત્તીસગઢ અને ઓરિસ્સા ને જોડે છે. ભૂતકાળમાં અહિં હિરાનો ઉધોગ વિકસેલો હતો પરંતુ હાલમાં અહિં કાપડ ઉધોગ વિકસ્યો છે. સંબલપુરી સાડી ખુબ વખણાય છે. વળી સંબલપુરી નૃત્ય અને ગાન પણ ખુબ વખણાય છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
સંબલપુર જિલ્લો | |||||||
— જિલ્લો — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 21°27′58″N 83°58′59″E | ||||||
દેશ | ![]() | ||||||
રાજ્ય | ઓરિસ્સા | ||||||
મુખ્ય મથક | સંબલપુર | ||||||
સાંસદ | શ્રી અમરનાથ પ્રધાન | ||||||
લોકસભા મતવિસ્તાર | સંબલપુર | ||||||
વિધાનસભા મતવિસ્તાર | 7, 1.Kuchinda, 2.Rengali, 3.Sambalpur, 4.Rairakhol, 5.Deogarh, 6.Chhendipada, 7.Athamallik | ||||||
વસ્તી • ગીચતા |
૯,૩૫,૬૧૩ (૨૦૦૧) • 140/km2 (363/sq mi) | ||||||
લિંગ પ્રમાણ | ૧.૦૩૧ ♂/♀ | ||||||
સાક્ષરતા | ૬૭.૨૫% | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ઉડિયા | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર | 6,702 square kilometres (2,588 sq mi) | ||||||
આબોહવા • વરસાદ |
Aw • 1,530 mm (60 in) | ||||||
કોડ
| |||||||
વેબસાઇટ | sambalpur.nic.in |
બંધ કરો