From Wikipedia, the free encyclopedia
વિકિમીડિયા ફાઉન્ડેશન, ઇન્ક. (WMF, અથવા સરળ રીતે વિકિમીડિયા) સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, સંયુક્ત રાજ્ય અમેરિકામાં મુખ્ય મથક ધરાવતી એક નફારહિત સંસ્થા છે.[9] વિકિમીડિયા વિકિપીડિયાના પ્રકલ્પોનું સંચાલન કરે છે.[10][11][12][13]
ટૂંકું નામ | WMF |
---|---|
સ્થાપના | ૨૦ જૂન ૨૦૦૩ સેંટ પિટ્સબર્ગ, ફ્લોરિડા, યુ.એસ.એ. |
સ્થાપક | જિમ્મી વેલ્સ[1][2] |
પ્રકાર | ૫૦૧(c)(૩), ચેરીટેબલ સંસ્થા |
ટેક્સ ક્રમ | 20-0049703[3] |
ધ્યેય | મુક્ત, વિકિ-આધારીત ઇન્ટરનેટ પ્રકલ્પો |
સ્થાન |
|
આવરેલો વિસ્તાર | વિશ્વવ્યાપી |
ઉત્પાદનો | મિડિયાવિકિ, વિકિપુસ્તક, વિકિડેટા, વિકિમીડિયા કોમન્સ, વિકિન્યૂઝ, વિકિપીડિયા, વિકિક્વોટ, વિકિસ્રોત, વિકિસ્પીસિસ, વિકિકોશ, વિકિવોયેજ |
આવક | |
ખર્ચ |
|
નાણાં ભંડાર (૨૦૨૧) | > US$ ૧૦૦ મિલિયન[7] |
કર્મચારીઓ | > ૫૫૦ કર્મચારીઓ (૨ ઓક્ટોબર ૨૦૨૧ પ્રમાણે)[8] |
વેબસાઇટ | wikimediafoundation |
તેની સ્થાપના જિમ્મી વેલ્સ વડે ૨૦૦૩માં વિકિપીડિયા અને તેના સહયોગી પ્રકલ્પોને મદદ કરવા માટે થઇ હતી.[1][2] ૨૦૨૧ મુજબ, તેમાં ૫૫૦ કાર્યકરો અને તેની વાર્ષિક આવક US$૧૫૦ million છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.