![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/84/Flag_of_Latvia.svg/langgu-640px-Flag_of_Latvia.svg.png&w=640&q=50)
લાટવિયા
From Wikipedia, the free encyclopedia
લાટવિયા કે લાટવિયા ગણરાજ્ય (લાટવિયાઈ : Latvijas Republika) ઉત્તરપૂર્વી યુરોપમાં સ્થિત એક દેશ છે અને તે ત્રણ બાલ્ટિક ગણરાજ્યોમાં એક છે જેમનું દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી ભૂતપૂર્વ સોવિયત સંઘમાં વિલય કરી દેવાયું. આની સીમાઓ લિથુઆનિયા, એસ્ટોનિયા, બેલારૂસ, અને રશિયા ને મળે છે. આ આકારની દૃષ્ટિ એ એક નાનકડો દેશ છે અને આનું કુલ ક્ષેત્રફલ ૬૪,૫૮૯ વર્ગ કિમી અને જનસંખ્યા ૨૨,૩૧,૫૦ (૨૦૦૯) છે.[2]
લાટવિયા ગણરાજ્ય Latvijas Republika | |
---|---|
રાષ્ટ્રગીત: Dievs, svētī Latviju! (ઈશ્વર લાટવિયા ને આશીર્વાદ દે) | |
![]() | |
રાજધાની and largest city | રીગા |
અધિકૃત ભાષાઓ | લાટવિયાઈ |
સરકાર | સંસદીય લોકતંત્ર |
• રાષ્ટ્રપતિ | વાઇરા વાઇક-ફ્રિઇબેર્ગા |
• વડાપ્રધાન | એઇગર્સ કાલ્વિટિસ |
સ્વતંત્ર લાટવિયા સ્વયંને પ્રથમ ગણરાજ્યથી અવિરત માનતા છે | |
• (રૂસ થી) ઘોષિત | ૧ નવેઁબર, ૧૯૧૮ |
• માન્યતા-પ્રાપ્ત | ૨૬ જાન્યૂઆરી, ૧૯૨૧ |
• જળ (%) | ૧.૫% |
વસ્તી | |
• જુલાઈ ૨૦૦૫ અંદાજીત | ૨૩,૦૭,૦૦૦ (૧૪૧મો) |
GDP (PPP) | ૨૦૦૫ અંદાજીત |
• કુલ | ૨૯.૪૨ અબજ $ (૯૫મો) |
• Per capita | ૧૭,૩૦૦ $[1] (૭૧મો) |
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૩) | ૦.૮૩૬ ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૪૮મો |
ચલણ | લાત્સ (Ls) (LVL) |
સમય વિસ્તાર | UTC+૨ (ઈઈટી) |
• ઉનાળુ (DST) | UTC+૩ (ઈઈએસટી) |
ટેલિફોન કોડ | ૩૭૧ |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .lv |
લાટવિયાની રાજધાની છે રીગા જેની અનુમાનિત જનસંખ્યા છે ૮,૨૬,૦૦૦. કુલ જનસંખ્યા ના ૬૦% લાટવિયાઈ મૂળના નાગરિક છે અને લગભગ ૩૦% લોકો રૂસી મૂળ ના છે. અહીંની આધિકારિક ભાષા છે લાટવિયાઈ, જે બાલ્ટિક ભાષા પરિવાર થી છે. અહીંની આધિકારિક મુદ્રા છે લાત્સ.
લાત્વિયા ને ૧૯૯૧માં સોવિયત સંઘ થી સ્વતંત્રતા મળી હતી. ૧ મે, ૨૦૦૪ ના લાટવિયા યુરોપીય સંઘ નો સદસ્ય બન્યો. અહીં ના વર્તમાન રાષ્ટ્રપતિ છે - વાલ્ડિસ જ઼ાટ્લર્સ.