![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8a/Ramabhadracharya_Works_-_Painting_in_Arundhati_%25281994%2529.jpg/640px-Ramabhadracharya_Works_-_Painting_in_Arundhati_%25281994%2529.jpg&w=640&q=50)
યોગવાસિષ્ઠ
From Wikipedia, the free encyclopedia
યોગ વાસિષ્ઠ (સંસ્કૃત: |योग-वासिष्ठ Yōga-Vāsiṣṭha) અદ્વૈત વેદાંતનો વાલ્મીકિ દ્વારા રચિત ગ્રંથ છે, પરંતુ તેના ખરા લેખક અજ્ઞાત છે.[2] આ ગ્રંથ ૨૯,૦૦૦ પદોનો સમાવેશ કરે છે.[2] આ ગ્રંથનું ટૂંકું સ્વરૂપ લઘુ યોગવાસિષ્ઠ તરીકે જાણીતું છે અને ૬,૦૦૦ પદોનો સમાવેશ કરે છે.[3] આ ગ્રંથની રચનાનો સમય જાણવા મળ્યો નથી પરંતુ એવું અનુમાન કરાય છે કે તે છઠ્ઠી થી ચૌદમી સદીના અંત સુધીમાં રચાયો હોવો જોઇએ, પરંતુ તેનું લખાણ પ્રથમ સદીમાં હાજર હતું એમ મનાય છે.[4]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/8a/Ramabhadracharya_Works_-_Painting_in_Arundhati_%281994%29.jpg/320px-Ramabhadracharya_Works_-_Painting_in_Arundhati_%281994%29.jpg)
આ ગ્રંથમાં જગતની અસત્તા અને એક માત્ર બ્રહ્મ (પરમાત્મા)ની સત્તાનું અનેક ઉદહરણો અને તર્કો વડે સમર્થન કરવામા આવ્યુ છે.