![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/1a/Mandodari_based_on_Raja_Ravi_Varma%2527s_painting_%2528cropped%2529.jpg/640px-Mandodari_based_on_Raja_Ravi_Varma%2527s_painting_%2528cropped%2529.jpg&w=640&q=50)
મંદોદરી
રામાયણ મુજબ, લંકાના રાજા રાવણની મુખ્ય રાણી / From Wikipedia, the free encyclopedia
મંદોદરી (સંસ્કૃત: मंदोदरी) મહાકાવ્ય રામાયણમાં વર્ણવ્યા મુજબ રાવણની પત્નિ હતી.[1] તેનાં અપ્રતિમ રુપ અને અલૌકિક ગુણોને લીધે લંકાના રાજા રાવણે તેને પોતાની પટરાણી બનાવી હતી. પાંચ મહાસતીમાં મંદોદરીની ગણના કરવામાં આવે છે.[2]
Quick Facts મંદોદરી, જોડાણો ...
મંદોદરી | |
---|---|
પાંચ મહાસતીના સભ્ય | |
![]() મંદોદરી, રાજા રવિ વર્માનું ચિત્ર. | |
જોડાણો | રાક્ષસી પાંચ મહાસતી |
રહેઠાણ | લંકા |
ગ્રંથો | રામાયણ અને તેના સંસ્કરણોમાં |
વ્યક્તિગત માહિતી | |
જીવનસાથી | રાવણ |
બાળકો | ઇન્દ્રજીત, અતિકાયા અને અક્ષયકુમાર (પુત્રો) |
માતા-પિતા |
|
સહોદર | માયાવી અને દુદુંભી (ભાઇઓ) |
બંધ કરો