![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a9/India_Gujarat_location_map.svg/langgu-640px-India_Gujarat_location_map.svg.png&w=640&q=50)
ભચાઉ
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર / From Wikipedia, the free encyclopedia
ભચાઉ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો મહત્વના ભચાઉ તાલુકામાં આવેલું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.
Quick Facts ભચાઉ, દેશ ...
ભચાઉ | |
---|---|
શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 23.296°N 70.343°E / 23.296; 70.343 | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | કચ્છ જિલ્લો |
સરકાર | |
• માળખું | નગરપાલિકા |
ઊંચાઇ | ૪૧ m (૧૩૫ ft) |
વસ્તી (૨૦૧૧)[1] | |
• કુલ | ૩૯,૫૩૨ |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિન્દી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
બંધ કરો
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/42/State_Highway_6_Bhachau_Gujarat_India.jpg/640px-State_Highway_6_Bhachau_Gujarat_India.jpg)
૧૯૫૬ના અંજાર ભૂકંપ[2] અને ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપને કારણે આ શહેરમાં ઘણું નુકસાન થયું હતું.