From Wikipedia, the free encyclopedia
ભગવાન (સંસ્કૃત:-भगवन् ) એટલે તમામ પ્રકારના ઐશ્વર્યોથી સંપન્ન હોય તેવી શક્તિ (પરમાત્મા), સદ્દગુરુ, સંત, ધની કે એવા વ્યક્તિ વિશેષને ભગવાન તરીકે ઓળખવામાં આવે છે.
ભગવાન શબ્દ સંસ્કૃત ભાષામાં भग् ધાતુ પરથી भगवन् અને એ શબ્દ પરથી ગુજરાતી, હિંદી તેમજ અન્ય ભાષાઓમાં ભગવાન શબ્દ બન્યો છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય એ છ ઐશ્વર્યોને ભગ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન એટલે આ સર્વેશ્વર્યોથી સંપન્ન એવો અર્થ થાય છે.[1] વિશેષરુપે ઇશ્વરને ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. પૂર્ણતા સુધી પહોચેલા સંતો, સદ્દગુરુને પણ ભગવાન કહેવામાં આવે છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.