બિરસા મુંડા એરપોર્ટ
From Wikipedia, the free encyclopedia
બિરસા મુંડા એરપોર્ટ ઝારખંડનું એરપોર્ટ છે. તેનું સંચાલન ભારતની એરપોર્ટ ઓથોરિટી કરે છે. આ ભારતનું આંતરરાષ્ટ્રીય હવાઇમથક છે, જે રાંચીના હિનુ વિસ્તારની નજીક સ્થિત છે અને શહેરના મુખ્ય સ્થળોથી લગભગ સાત (૭) કિલોમીટર દૂર છે. તે ભારતનું ૨૮મું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. તેનું નામ ઝારખંડના આદિજાતિ સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડા પરથી રાખવામાં આવ્યું છે.
![]() | વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts બિરસા મુંડા એરપોર્ટ, સારાંશ ...
બિરસા મુંડા એરપોર્ટ | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||
સારાંશ | |||||||||||||||
હવાઇમથક પ્રકાર | જાહેર | ||||||||||||||
માલિક | ભારતની એરપોર્ટ ઓથોરિટી | ||||||||||||||
સંચાલક | ભારતની એરપોર્ટ ઓથોરિટી | ||||||||||||||
વિસ્તાર | રાંચી | ||||||||||||||
સ્થાન | હિનુ, રાંચી | ||||||||||||||
ઉંચાઈ (સમુદ્ર તળથી સરેરાશ) | ૬૪૬ m / ૨,૧૪૮ ft | ||||||||||||||
અક્ષાંશ-રેખાંશ | 23°18′51″N 085°19′18″E | ||||||||||||||
નકશો | |||||||||||||||
Lua error in વિભાગ:Location_map at line 522: Unable to find the specified location map definition: "Module:Location map/data/India airport" does not exist. | |||||||||||||||
રનવે | |||||||||||||||
| |||||||||||||||
Helipads | |||||||||||||||
| |||||||||||||||
આંકડાઓ (એપ્રિલ (2016) - માર્ચ (2017)) | |||||||||||||||
| |||||||||||||||
સ્ત્રોત: ભારતીય એરપોર્ટ ઓથોરિટી [1] |
બંધ કરો