બર્મિંગહામ સિટી ફૂટબૉલ ક્લબ
From Wikipedia, the free encyclopedia
બર્મિંગહામ સિટી ફૂટબૉલ ક્લબ, એક પ્રખ્યાત અંગ્રેજી ફૂટબોલ ક્લબ છે,[5] આ બર્મિંગહામ, ઇંગ્લેન્ડ સ્થિત છે. આ ક્લબ સેન્ટ એન્ડ્રુ સ્ટેડિયમ, બર્મિંગહામ માં આધારિત છે,[6] તેઓ ફૂટબોલ લીગ ચેમ્પિયનશિપમાં રમે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Quick Facts પૂરું નામ, ઉપનામ ...
પૂરું નામ | બર્મિંગહામ સિટી ફૂટબૉલ ક્લબ | |||
---|---|---|---|---|
ઉપનામ | બુલ્સ | |||
સ્થાપના | ૧૮૭૫[1] | |||
મેદાન | સેન્ટ એન્ડ્રુ સ્ટેડિયમ બર્મિંગહામ (ક્ષમતા: ૩૦,૦૧૬[2]) | |||
માલિક | બર્મિંગહામ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ[3] | |||
વ્યવસ્થાપક | લી ક્લાર્ક[4] | |||
લીગ | ફૂટબોલ લીગ ચેમ્પિયનશિપ | |||
વેબસાઇટ | ક્લબના આધિકારિક પાનું | |||
| ||||
બંધ કરો