પ્રીતિ અદાણી
અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન / From Wikipedia, the free encyclopedia
પ્રીતિ ગૌતમ અદાણી (જન્મ: ૧૯૬૫) એક ભારતીય દાનવીર અને અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા છે.[1] [2] તેઓ ગુજરાત રાજ્યના અગ્રણી મહિલા શિક્ષણશાસ્ત્રીઓમાંના એક છે.[3]
Quick Facts પ્રીતિ ગૌતમ અદાણી, જન્મની વિગત ...
પ્રીતિ ગૌતમ અદાણી | |
---|---|
જન્મની વિગત | ૧૯૬૫ મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત |
શિક્ષણ | બી.ડી.એસ. |
શિક્ષણ સંસ્થા | ગવર્નમેંટ ડેન્ટલ કૉલેજ, અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટી |
વ્યવસાય |
|
પદ | ચેરપર્સન, અદાણી ફાઉન્ડેશન |
જીવનસાથી | ગૌતમ અદાણી |
સંતાનો | કરણ અદાણી, જીત અદાણી (પુત્રો) |
સંબંધીઓ | પરિધી અદાણી (પુત્રવધુ) પ્રણવ અદાણી (ભાણિયો) |
બંધ કરો